મંત્રી મંડળમાં કયા સમાજને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું
મંત્રી મંડળમાં
કયા સમાજને કેટલું પ્રતિનિધિત્વ મળ્યું
૮ પાટીદાર, ૬ ઓબીસી, ૩ એસટી ,૨ દલિત, ૨ ક્ષત્રિય,
૨ સર્વણ સમાજના
પ્રતિનિધિત્વ સીટ મળી ,
દક્ષિણ ગુજરાત -
સૌરાષ્ટ્રને વધુ મહત્વ અપાયું
દક્ષિણ ગુજરાતના - ૬ ધારાસભ્ય
મધ્ય ગુજરાતનાં
- ૫ ધારાસભ્ય
સૌરાષ્ટ્રનાં
- ૭ ધારાસભ્ય
ઉત્તર ગુજરાતનાં
- ૩ ધારાસભ્ય
અમદાવાદનાં
૨ ધારાસભ્ય
મંત્રીમંડળમાંથી કોને કયા ખાતાની ફાળવણી ?
ભૂપેન્દ્ર પટેલ:- સામાન્ય વહિવટ , વહિવટી સુધારણા - આયોજન , ગૃહ અને પોલીસ હાઉંસિંગ ,
માહિતી પ્રસારણ , પાટનગર યોજના , શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ , ઉદ્યોગ ,
ખાણ - ખનીજ , નર્મદા , બંદરો , તમામ નીતિઓ , અન્ય કોઇ મંત્રીઓને ળવાયા ન
હોય તેવા વિભાગ ,
કેબિનેટ મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદી:- મહેસૂલ , આપત્તિ વ્યવસ્થાપન , કાયદા - ન્યાય , વૈધાનિક સંસદીય બાબતો .
જીતુ વાઘાણી:-
શિક્ષણ (
પ્રાથમિક-માધ્યમિક-પ્રૌઢ), ઉચ્ચ-તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન, પ્રાઉદ્યોગિક .
રૂષિકેશ પટેલ:- આરોગ્ય-પરિવાર કલ્યાણ , તબીબી શિક્ષણ, જળસંપત્તિ , પાણી પુરવઠો .
પુર્ણેશ મોદી:- માર્ગ અને મકાન ,
વાહનવ્યવહાર , નાગરિક ઉડ્ડયન , પ્રવાસન અને યાત્રાધામ
વિકાસ .
રાઘવજી પટેલ:- કૃષિ , પશુપાલન , ગૌ સંવર્ધન .
કનુભાઇ દેસાઇ:- નાણા , ઉર્જા , પેટ્રોકેમિકલ્સ ,
કિરીટસિંહ રાણા:- વન , પર્યાવરણ , કલાઇમેટ ચેન્જ , છાપકામ , સ્ટેશનરી .
નરેશ પટેલ:- આદિજાતિ વિકાસ ,
અન્ન અને નાગરિક પુરવઠો , ગ્રાહકોની સુરક્ષા .
પ્રદીપસિંહ પરમાર:-
સામાજિક ન્યાય , અધિકારીતા .
અર્જુનસિંહ ચૌહાણ:- ગ્રામ વિકાસ ,
ગૃહ નિર્માણ .
રાજય કક્ષાના મંત્રી ( સ્વતંત્ર હવાલો )
હર્ષ સંઘવી :- રમત - ગમત , યુવક સેવા સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ , સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન
,
બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ , ગૃહ રક્ષક દળ , ગ્રામ રક્ષક દળ , નાગરિક સંરક્ષણ ,
નશાબંધી , આબકારી , જેલ , સરહદી સુરક્ષા ( સ્વતંત્ર હવાલો ) , ગૃહ અને પોલીસ
હાઉસિંગ , આપત્તિ
જગદીશ વિશ્વકર્મા:- કુટિર ઉદ્યોગ , સહકાર , મીઠા ઉદ્યોગ , પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો)
, ઉદ્યોગ ,
વન
પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ , પ્રિન્ટિંગ , સ્ટેશનરી .
બ્રિજેશ મેરજા:- શ્રમ,રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ , ગ્રામ વિકાસ
જીતુ ચૌધરી:- કલ્પસર , મત્સ્યોદ્યોગ ( સ્વતંત્ર
હવાલો ) , નર્મદા , જળસંપત્તિ , પાણી પુરવઠો .
મનિષાબહેન વકીલ:- મહિલા અને બાળ કલ્યાણ (
સ્વતંત્ર હવાલો ) , સામાજીક ન્યાય અધિકારીતા .
રાજયકક્ષાના મંત્રી
મુકેશ પટેલ:- કૃષિ , ઉર્જા , પેટ્રોકેમિકલ્સ
નિમિષાબહેન સુથાર:- આદિજાતિ વિકાસ ,
આરોગ્ય અને પરિવાર કલ્યાણ , તબીબી શિક્ષણ ,
અરવિંદ રૈયાણી:- વાહનવ્યવહાર , નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેર ડીંડોર:- ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ , વૈધાનિક અને સંસદીય બાબતો ,
કિર્તીસિંહ વાઘેલા:- પ્રાથમિક , માધ્યમિક , પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ પરમાર:- અન્ન નાગરિક પુરવઠો , ગ્રાહક સુરક્ષાની બાબતો .
આર.સી . મકવાણા:- સમાજિક ન્યાય , અધિકારીતા .
વિનોદ મોરડીયા શહેરી વિકાસ , શહેરી ગૃહ નિમણ
દેવાભાઇ માલમ:- પશુપાલન , ગૌ સંવર્ધન .
નવી સરકારના મોટાભાગના
મંત્રીઓ કરોડપતિ મંત્રીઓનો અભ્યાસ (રૂ :-કરોડમાં સંપત્તિ)
રાજેન્દ્ર ત્રિવેદી:- એલએલબી ૬.૭૪
રાઘવજી પટેલ:- એલએલબી ૨.૬૫
જીતું વાઘાણી:- એલએલબી ૪.૫૦
કનુ દેસાઇ:- એલએલબી ૪.૩૫
ઋષિકેશ પટેલ:- એન્જિનિયર ૬.00
પ્રદિપ પરમાર:- 10 પાસ 0.૨૩
નરેશ પટેલ 10 પાસ ૧.૫૦
પુર્ણેશ મોદી બી . કોમ ૧.૭૩
કિરીટસિંહ રાણા ૧૦ પાસ ૨.૨૨
અર્જુનસિંહ ચૌહાલ બી.કોમ ૦.૧૨
બ્રિજેશ મેરજા બી.કોમ 0.૯૧
કુબેર ડિંડોર , પીએચડી ૧.૫૦
મુકેશ પટેલ ૧૨ પાસ 3.૧૨
હર્ષ સંઘવી ૧૦
પાસ ૨.૧૨
જીતું ચૌધરી ૮ પાસ ૧.૨૦
મનિષા વકીલ બી.એડ 0.૫0
આર.સી.મકવાણા ૧૨ પાસ ૦.૯૧
ગજેન્દ્રસિંહ પરમાર બીએ ૦.૪૩
વિનુ મોરડિયા 10 પાસ ૩.૪૯
અરવિંદ રૈયાણી ૮ પાસ ૧.૮૪
નિમિષા સુથાર ૧૨ પાસ 0.૩૫
કિર્તિસિંહ વાઘેલા ૧૨
પાસ 0.૫૩
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home