ભારત નું બંધારણ ક્વીઝ
1. કોણે કહ્યું છે કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ ' ?
Explain:-
2. ભારતીય બંધારણ સભામાં ચૂંટાઈને આવતી વ્યકિતઓ યોગ્ય ચારિત્રવાન અને ઈમાનદાર હશે તો મર્યાદાવાળા બંધારણને પણ સર્વોત્તમ બનાવ દેશે ' કોણે ઉચ્ચારેલું છે ? –
Explain:-
3. બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જડ બનાવી દેવું નથી ' કોણે કહેલું છે ? –
Explain:-
4. લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકાતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ ' કોણે ઉચ્ચારેલું છે ?
Explain:-
5. ભારતનું બંધારણ ન તો પૂર્ણરૂપથી એકાત્મક છે ન તો પૂર્ણરૂપથી સમવાયીતંત્રી છે પરંતુ બન્નેનું મિશ્રણ છે કોણે કહ્યું ? -
Explain:-
6. વર્ષ 1922 માં કોણે માંગ કરેલી કે ભારતનું રાજનૈતિક ભાગ્ય ભારતીયો પોતે બનાવશે ?
Explain:-
7. બંધારણ સભાની રચનાની માંગ સૌપ્રથમ કોણે અને ક્યારે કરી હતી ?
Explain:-
8. વર્ષ 1935 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વતી બંધારણ સભાની રચનાની માંગ કોણે કરી હતી ?
Explain:-
9. જવાહરલાલ નેહરુની ભારતીય બંધારણ સભાની માંગણી અંગ્રેજોએ સૈદ્ધાંતિક રૂપે ક્યારે સ્વીકારી હતી ? –
Explain:-
10. ભારતીય બંધારણ સભામાં કેટલી વસતી દીઠ એક બેઠક ભરવામાં આવી હતી ? –
Explain:-
11. . ભારતીય બંધારણ સભામાં કુલ કેટલી બેઠકો રાખવામાં આવી હતી ? –
Explain:-
12. ભારતીય બંધારણ સભામાં 389 બેઠકો પૈકી કઈ રીતે બેઠકોનું વિભાજન કરવામાં આવ્યું હતું ? –
Explain:-
13. ભારતીય બંધારણસભામાં બ્રિટિશ પ્રાંતોની 296 બેઠકો પૈકી કેટલી બેઠકો ચીફ કમિશનર પ્રાંતોની હતી ? –
Explain:-
14. ભારતીય બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોની 292 બેઠકો કેટલા સમુદાય વચ્ચે વહેંચાઈ હતી ? –
Explain:-
15. ક્યારે બંધારણ સભાની બ્રિટિશ પ્રાંતોની ચૂંટણી થઈ ? –
Explain:-
16. બંધારણ સભાની 296 બેઠકોની ચૂંટણીમાં ભારતીય કોંગ્રેસને કેટલી બેઠકો મળી ?
Explain:-
17. ભારતીય બંધારણ સભાની 296 બેઠકો પૈકી મુસ્લિમ લીગને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી ?
Explain:-
18. ભારતીય બંધારણ સભાની 296 બેઠકો પૈકી મહિલાઓની સંખ્યા કેટલી હતી ?
Explain:-
19. વર્ષ 1947 માં ભારત-પાકિસ્તાનના ભાગલાથી બંધારણસભાની 389 બેઠકો પૈકી કેટલી બેઠકો પાકિસ્તાનમાં જતી રહી ?
Explain:-
20. ભારત-પાકિસ્તાનના ભાગલા પશ્ચાત ભારતીય બંધારણ સભાની કુલ બેઠકો કેટલી રહી ?
Explain:-
21. ભારતીય બંધારણ સભાની 299 બેઠકો પૈકી બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓ વચ્ચે કઈ રીતે બેઠકોની ફાળવણી થઈ હતી
Explain:-
22. ભારતીય બંધારણ સભામાં સૌથી વધુ બેઠકો ધરાવતો પ્રાંત ક્યો હતો ?
Explain:-
23. ભારતીય બંધારણ સભામાં સૌથી વધુ બેઠકો ધરાવતું રજવાડું ક્યું હતું
Explain:-
24. ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી
Explain:-
25. ભારતીય બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યા મળી ?
1 Comments:
Jordar
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home