ભારત નું બંધારણ ક્વીઝ-૦૧/bharat-bhandharan
1. ભારતીય ભારણ સભાના પ્રથમ કામચલાઉ અક્ષ કોણ છે ?
Explain:-
2. ભારતીય બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા ?
Explain:-
3. ભારતીય બંધારણ સભાના ઉપાધ્યક્ષ જણાવો .
Explain:-
4. ભારતીય બંધારણ સભાના બંધારણીય સલાહકાર જણાવો
Explain:-
5. બંધારણ ઘડતર માટે બંધારણ સભા ડૉ.રાજેન્દ્ર પ્રસાદના સ્થાને તો ધારાકીય કાર્યો કાની અધ્યક્ષતામાં થતા હતા ?
Explain:-
6. બંધારણ સભાએ બંધારણ ઘડતર માટે કુલ કેટલી સમિતિઓની રચના કરી હતી ?
Explain:-
7. બંધારણનો મુસદ્દો ઘડવા મુસદ્દા સમિતિની રચના ક્યારે થઈ હતી ?
Explain:-
8. મુસદા સમિતિને અન્ય ક્યા નામથી ઓળખાય છે
Explain:-
9. ભારતીય બંધારણ સભાની સૌથી અગત્યની સમિતિ કઈ હતી
Explain:-
10. મુસદા સમિતિ કુલ કેટલા દિવસો મળી હતી ?
Explain:-
11. ભારતીય બંધારણ કેટલા વાંચનમાંથી પસાર થયું ? –
Explain:-
12. ભારતીય બંધારણ સભાએ ક્યારે ઠરાવ પસાર કરી બંધારણને મંજરી આપી ?
Explain:-
13. કનૈયાલાલ મુનશી ભારતીય બંધારણ સભાની કઈ સમિતિના સભ્ય હતા ?
Explain:-
14. મુસદા સમિતિમાં ડૉ.બી.એલ મિત્તલના રાજીનામાના સ્થાને કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ?
Explain:-
15. મુસદા સમિતિમાં ડી. પી.ખેતાનના મૃત્યુના કારણે કોનો સમાવેશ થયો હતો ?
Explain:-
16. ડો.બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણ સભામાં ક્યા વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા ?
Explain:-
17. ભારતીય બંધારણ બનવામાં કેટલો સમય લાગ્યો ?
Explain:-
18. ભારતીય બંધારણ બનવામાં અંદાજિત કુલ કેટલો ખર્ચ થયો ?
Explain:-
19. ભારતીય બંધારણની રચનામાં કુલ કેટલા સત્રો યોજાયા ?
Explain:-
20. ભારતીય બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે મળી ? ?
Explain:-
21. રાજેન્દ્ર પ્રસાદને ક્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા ?
Explain:-
22. મુસદા સમિતિમાં અધ્યક્ષ સહિત કુલ કેટલા સભ્યો હતો ?
Explain:-
23. રેલ્વે બોર્ડની રચના ક્યારે કરવામાં આવી
Explain:-
24. સામાન્ય બજેટ માંથી રેલ્વે બજેટને ક્યારે અલગ કરવામાં આવ્યું
Explain:-
25. બંધારણ સભાએ બંધારણને વિક્રમ સવંત મુજબ ક્યારે સ્વીકાર્યું હતું
Explain:-
Labels: bhandharan
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home