ભારતની હરનાજ કૌર સંધુએ ‘ મિસ યુનિવર્સ ૨૦૨૧' નો ખિતાબ જિત્યો
ભારતની હરનાજ કૌર સંધુએ ‘ મિસ યુનિવર્સ ૨૦૨૧' નો ખિતાબ જિત્યો છે .
ભારતે
૨૧
વર્ષ
બાદ
' મિસ
યુનિવર્સ'નું
ટાઇટલ
જિત્યું
છે
. ઇઝરાયેલમાં
આોજિત
૭૨
મી મિસ
યુનિવર્સ
પેજેટ
૨૦૨૧ ઇવેન્ટમાં
હરનાજ
સંધુએ
વિશ્વની
૭૫
કરતા
પણ
વધારે
સુંદરીઓને
હરાવીને મિસ
યુનિવર્સ
૨૦૨૧'નો
તાજ
પોતાના
નામે
કર્યો
છે
. આ
પહેલા
૨૦૦૦
ના
વર્ષમાં
લારા
દત્તા
મિસ
યુનિવર્સ
બની
હતી
, તો
પહેલા
૧૯૯૪
માં
સુષ્મિતા
સેને
આ
ખિતાબ
જિત્યો
હતો
. 'મિસ
યુનિવર્સ
૨૦૨૧
સ્પર્ધા
માટે
જે
વિવિધ
ઇવેન્ટ
યોજાઇ
હતી
તે
તમામમાં
હરનાજએ
પોતાની
અદા
વડે
બાજી
મારી
છે
. સૌથી
પહેલા
નેશનલ
કોસ્ટયુમ
પ્રેઝન્ટેશન
દરમિયાન
મહારાજા
તથા
મહારાણીની
થીમ
પર
એન્ટ્રી કરી હતી જેમાં
તેણે ગુલાબી સાડીમાં રોયલ છત્રી સાથે તમામ લોકોના મન મોહ્યા હતા. ત્યારબાદ ઇવનીગ ગાઉન ઈ વેન્ટ માં હરનાઝ મરુન કલરના ગાઉન માં જોવા મળી હતી તો સ્વીમીંગ પ્રેઝન્ટેશનમાં તેણે લાલ કલરના
સ્વિમ સુટમાં આવીને પોતાની અદાના કામણ પાથર્યા હતા. ત્યારબાદ જ્યારે વિજેતા તરીકે
તેનું નામ ઘોષિત થયું ત્યારે તે ભાવુક બની હતી અંતે હરઝાન કૌરના માથા પર મિસ
યુનિવર્સ ૨૦૨૧ તાજ મુકવામાં આવ્યો હતો
જ્યારબાદ તેણે નમસ્તેની મુદ્રામાં તમામ લોકોનું અભિવાદન પણ કર્યું હતું
હરનાઝે ૧૧૭૦ હીરા જડેલો ૩૭ કરોડનો તાજ પહેર્યો
હરનાઝને
મિસ
યુનિવર્સનો
જે
તાજ
પહેરાવાયો
હતો
જેમાં
૧૧૭૦
હીરા
જડ્યા
હતા
. તેની
અંદાજિત
કિંમત
લગભગ
૩૭
કરોડ
રૂપિયાની
આંકવામાં
આવી
હતી
. સમયાંતરે
મિસ
યુનિવર્સનો
તાજ
બદલી
જાય
છે
૨૦૧૯
માં
મિસ
યુનિવર્સ
ઓર્ગેનાઈઝેશને નવો
તાજ
તૈયાર
કરાવ્યો
હતો
આ
તાજ
પ્રકૃતિ
, શક્તિ
, ખૂબસૂરતી
એકતા
અને
નારિત્વનું
પ્રતીક
છે
નેશનલ કોસ્ચ્યુમ
નેશનલ
કોસ્ચ્યુમમાં
જે
તે
દેશની
ઓળખ
મુજબનો
પોશાક
પહેરવાનો
હોય છે
. એમાં
હરનાઝે
મહારાણીનો
પોશાક
પહેર્યો
હતો
રોયલ
અંદાજમાં
હરનાઝે
સ્ટેજ
ઉપર
વોક
કરીને
સૌના
દિલ
જીત્યા
હતા
. ગુલાબી
રંગના
એ
પોશાકમાં
હરનાઝ
બેહદ
સુંદર
લાગતી
હતી
. એ
પોશાકની
સાથે
હરનાઝ ગુલાબી
રંગની
રોયલ
છત્રી
પણ
હાથમાં
રાખી
હતી
ઈવનિંગ
ગાઉન
ઇવનિંગ
ગાઉનના
રાઉન્ડમાં
હરનાઝે
ખૂબસૂરત
ગોલ્ડન
- મરૂન
ગાઉન
પહેર્યું
હતું
. હાફ ફેન્ટ
ઓપન
ગાઉન
પહેરીને
હરનાઝ
સંધુએ
રેમ્પ
પર
વોક
કર્યું
હતું
. એ
રાઉન્ડમાં
પણ
તે
હરિફ
સ્પર્ધકો
ઉપર
ભારે
પડી
હતી
સ્વીમવેર
કોસ્ચ્યુમ
સ્વીમવેર
કોસ્ચ્યુમમાં
હરનાઝ
સ્ટેજ
ઉપર
છવાઈ
ગઈ
હતી
. રેડ
રંગના
સ્વીમિંગ
વેરમાં
તેનો
કોન્ફિડન્સની
પ્રશંસા
થઈ
હતી
. છેલ્લાં
રાઉન્ડમાં
સિલ્વર
રંગનો
કોસ્ચ્યુમ
પહેર્યો
હતો
. આ
તમામ
રાઉન્ડમાં
તેનો
કોન્ફિડન્સ
ખૂબ
જ
કાબિલેદાદ
રહ્યો
હતો
મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધા ૧૯૫૨ માં શરૂ થઇ
મિસ
યુનિવર્સની
સૌંદર્ય
સ્પર્ધા
પહેલી
વખત
૨૮
મી
જૂન
, ૧૯૫૨
માં
યોજાઈ
હતી
. એ
વર્ષથી
દર
વર્ષે
આ
સ્પર્ધા
યોજાય
છે
અમેરિકાનું
મિસ
યુનિવર્સ
ઓર્ગેનાઇઝેશન
આ
સ્પર્ધાનું
આયોજન
કરે
છે
આ
કાર્યક્રમ
ટીવી
પર
સૌથી
જોવાતા
કાર્યક્રમો
પૈકીનો
એક
છે
. ૧૯૦
દેશોના
અંદાજે
પ૦
કરોડ
વ્યૂઅર્સ
આ
કાર્યક્રમ
ઓનલાઈન
નિહાળે
છે
. દુનિયામાં
જે
ચાર
સૌથી
પ્રતિષ્ઠિત
બ્યુટી
સ્પર્ધા
યોજાય
છે
એમાંની
એક
મિસ
યુનિવર્સ
યોજાતી
હતી
૧૯૨૬
થી
૧૯૩૫
સુધી
મિસ
યુનિવર્સ
નામે
સૌંદર્ય
સ્પર્ધા
યોજાતી
હતી
, પરંતુ
ગ્રેટ
ડિપ્રેશન
અને
બીજા
વિશ્વયુદ્ધના
કારણે
એ
સ્પર્ધા
બંધ
થઈ
ગઈ
હતી
ત્યારબાદ
૧૯૫૨
થી
ફરીથી
નવા
રૂપરંગ
સાથે
સ્પર્ધાનો
પ્રારંભ
થયો
હતો
.
મિસ યુનિવર્સ સિવાયની ત્રણ પ્રતિષ્ઠિત સૌંદર્ય સ્પર્ધા
મિસ
વર્લ્ડ
નામથી
સૌંદર્ય
સ્પર્ધાનો
પ્રારંભ
૧૯૫૧
માં
થયો
હતો
. બ્રિટનમાં
એની
શરૂઆત
થઈ
હતી
. એરિક
મોર્લે
નામના
ટીવી
હોસ્ટે
તેની
શરૂઆત
કરી
હતી
. એરિક
તેના
ચેરમેન
હતા
અને
છેક
૨૦૦૦
ના
વર્ષ
સુધી
આ
સ્પર્ધાનું
આયોજન
તેણે કર્યું હતું
. ત્યાર
બાદ
હવે
તેમની
પત્ની
જુલિયા
મોર્લે
આ
સંસ્થાના
ચેરપર્સન
છે
. મિસ
વર્લ્ડ સૌથી જૂની ઈન્ટરનેશનલ બ્યુટી
સ્પર્ધા
છે
. મિસ
વર્લ્ડ
શરૂ
થઈ
તેના
બીજા
જ વર્ષે મિસ યુનિવર્સની સૌન્દર્ય સ્પર્ધા શરુ થઇ એ પછી મિસ ઇન્ટરનેશનલ સૌંદર્ય સ્પર્ધાનો પ્રારંભ
૧૯૬૦
માં
થયો
હતો
એ
જાપાનમાં
શરૂ
થયો
હતો
અને
એ
સંસ્થાનું
હેડક્વાર્ટર
ટોક્યોમાં
છે
. બિગ
ફોરની
છેલ્લી
સૌંદર્ય
સ્પર્ધાનું
નામ
- મિસ
અર્થ
શરૂઆત
૨૦૦૧
થી
થઈ હતી
. ફિલિપાઈન્સના
મનિલામાં
તેનું
હેડકવાર્ટર
છે
. દુનિયાભરની
સુંદરીઓ
આ
ચાર
પ્રતિષ્ઠિત
સ્પર્ધામાં
વિજેતા
બનવા
માટે
મોટી
સંખ્યામાં
ભાગ
લે
છે
.
લારા દત્તા મિસ યુનિવર્સ -૨૦૦૦
સુષ્મિતા
સેન
પછી
મિસ
યુનિવર્સનું
ટાઈટલ
અંકે
કરનારી
લારા
દત્તા
બીજી
ભારતીય
સુંદરી
હતી
. લારા
દત્તા
૧૯૯૭
માં
મિસ
ઈન્ટરકોન્ટિનન્ટમાં વિજેતા
બની
હતી
. એ
પછી
તેણે
વિશ્વભરની
સુંદરીઓને
પાછળ
પાડીને
૨૦૦૦
ના
વર્ષમાં
મિસ
યુનિવર્સનું
ટાઈટલ
મેળવ્યું
હતું
. લારા
દત્તાએ
એ
પછી
અંદાઝ
ફિલ્મથી
બોલિવૂડમાં
કારકિર્દી
આરંભી
હતી
.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home